¡Sorpréndeme!

અમદાવાદ અને ગાંધીનગરમાં બહાર કરતાં ઘરની અંદરની હવા વધુ ખરાબ હોય છે

2020-01-12 2,111 Dailymotion

સર્વે મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં બહાર કરતાં ઘરની અંદરની હવા વધુ ખરાબ હોય છે
ઇન્ડિયન સોસાયટી ઓફ હિટીંગ રેફ્રીજરેટિંગ એન્ડ એરકન્ડીંશનિંગ એન્જીન્યર્સની સ્ટુડન્ટ વિંગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ઇન્ડોર એર ક્વોલિટી જાણવા માટે સર્વે કરાયો હતો જેમાં ઇન્ડોર એર ક્વોલિટી ઇન્ડેક્સ 50-70 પોઈન્ટનો હોવી જોઈએ તેની સામે 100થી વધુ આવ્યો એર ક્વોલિટી પોઈન્ટ નોંધાયો હતો