¡Sorpréndeme!

ધાનેરાના સામરવાડા પાસે અમદાવાદથી બાડમેર જતી ખાનગી બસનો અકસ્માત, 1નું મોત, 10 ઘાયલ

2020-01-11 854 Dailymotion

અમદાવાદથી બાડમેર જતી ખાનગી બસનો ધાનેરાના સામરવાડા ગામ પાસે ડમ્પર અને ખાનગી બસનો અકસ્માત થયો હતો જેમાં એક મુસાફરનું મોત થયું હતું જ્યારે 10 લોકોને ઈજાઓ પહોંચી હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા