પતંગોત્સવ આપણને જીવન જીવવાની કળા શીખવે છેઉત્તરાયણનું પર્વ એ જ શીખવે છે કે,સૌની સાથે સંપીને રહેજોજીવનમાં કયારેય સમય આવે ત્યારે પતંગ બનજોઅને કયારેક દોરા તો સંબંધો એકબીજા સાથે જળવાઈ રહેશેઆ દુનિયાની દરેક વ્યકિતમાં ખામી અને ખૂબીરહેલી હોય છે આપણે તેમાં રહેલી ખામીને જોઈએ છે પણ ખૂબીને જાતા નથીઆપણે હવે દ્રષ્ટિ બદલાવાની જરુર છેઆપણી સાથે રહેતી વ્યકિતમાં ખામી હોય તો તેને સ્વીકારો હા,બની શકે તો તેને સુધારવાનો પ્રયત્ન કરો