¡Sorpréndeme!

સેકન્ડોમાં ધરાશાયી થયા 343 ગેરકાયદે ફ્લેટ્સ, આસપાસના વિસ્તારોમાં ધારા 144 લાગૂ

2020-01-11 8 Dailymotion

કેરળના મરાદુમાં બે ગેરકાયદે એપાર્ટમેન્ટને પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેનો એક વીડિયો ટ્વિટર પર શેર કરાયો છે 18 માળની 343 ફ્લેટ્સ ધરાવતી એક બિલ્ડિંગને મિનિટોમાં ધ્વસ્ત કરવામાં આવી બાકીની એક બિલ્ડીંગ રવિવારે ધ્વસ્ત કરવામાં આવશે, બિલ્ડિંગને પાડતી વખતે બિલ્ડિંગ સહિત આસપાસના વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા હતા અને કોઈ નુક્સાન વગર બિલ્ડિંગને ધરાશાયી કરવામાં આવી હતી