¡Sorpréndeme!

કન્નૌજમાં ટ્રક સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી, 20થી વધુ મુસાફરના મોતની આશંકા

2020-01-11 685 Dailymotion

કન્નોજમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યા આસપાસ બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી છિબરામઉમાં જીટીરોડ પર થયેલા આ અકસ્માતમાં બસ અને ટ્રકમાં આગ લાગી હતી કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલના જણાવ્યા મુજબ બસમાં 45 લોકો સવાર હતા જેમાંથી 25 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા 23 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે 10 મૃતદેહો મળ્યા છે જે સમગ્ર રીતે સળગી ગયેલા છે ડીએનએ ટેસ્ટ બાદ મૃતકોનો સાચો આંકડો મળી શકશે