¡Sorpréndeme!

દીપિકાનું નામ લીધા વગર BJP ધારાસભ્યે કરી અભદ્ર ટીપ્પણી

2020-01-10 584 Dailymotion

થોડાં દિવસ પહેલાં દીપિકા પાદુકોણ જેએનયૂમાં વિદ્યાર્થીઓને મળવા પહોંચી હતી જેના પર તે સોશિયલ મીડિયામાં ઘણી જ ટ્રોલ થઈ હતી ત્યારે એમપીના બીજેપી ધારાસભ્ય ગોપાલ ભાર્ગવે દીપિકાનું નામ લીધા વગર અભદ્ર ટીપ્પણી કરી છે ગોપાલે કહ્યુ હતુ કે એક્ટ્રેસ છે તો મુંબઈમાં ડાન્સ કરે, રાજનીતિ કરવાની શી જરૂર છે