¡Sorpréndeme!

સ્મૃતિએ કહ્યું- દીપિકા તે લોકોની સાથે છે જે CRPF જવાનના મોતની ઉજવણી કરે છે

2020-01-10 594 Dailymotion

એક્ટ્રેસ દીપિકા પાદુકોણે મંગળવારે રાતે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી સાથે મુલાકાત કરી તે મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આકરી પ્રતિક્રિયા આપી છે બેંગલુરુના એક કાર્યક્રમ દરમિયાન સ્મૃતિએ કહ્યું છે કે, દીપિકા JNUમાં એ લોકો સાથે ઉભી છે જે દરેક સીઆરપીએફ જવાનના મોતની ઉજવણી કરે છે

દીપિકા JNU કેમ્પસમાં 10 મિનિટ સુધી વિદ્યાર્થીઓ સાથે ઉભી રહી હતી જોકે તેણે અહીં વિદ્યાર્થીઓને કોઈ સંબોધન નહતું કર્યું હકીકતમાં જે સમયે દીપિકા JNU પહોંચી તે સમયે કન્હૈયા કુમાર ભાષણ આપી રહ્યા હતા