¡Sorpréndeme!

મમતા બંગાળમાં તો ઓવૈસી હૈદરાબાદમાં કરશે CAA અને NRCનો વિરોધ

2020-01-10 2,751 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંબંગાળમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં કલક્તામાં મમતા બેનરજીધરણાનો કાર્યક્રમ આપશેતો હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી રેલી કરશેઆ ઉપરાંત દેશમાં કેટલાક મુસ્લિમ સંગઠનો એક દિવસ માટે રોજા પણ રાખશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું