¡Sorpréndeme!

ચાંદખેડાની ન્યૂ પરિમલ સોસાયટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ, કોઈ જાનહાનિ નહીં

2020-01-09 103 Dailymotion

અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારની ન્યૂ પરિમલ સોસાયટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેને પગલે આસપાસના લોકોની ભીડ જામી હતી તેમજ ઘરમાંથી ધૂમાડાના ગોટે ગોટા બહાર આવી રહ્યા હતા જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી આગ લાગ્યા બાદ તુરંત જ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો આ અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી