¡Sorpréndeme!

મૃત ફાયર ફાઈટર પિતાને નાનકડી શાર્લેટે તેમનું હેલ્મેટ અને મેડલ પહેરી અંતિમ વિદાય આપી

2020-01-08 1 Dailymotion

ચર્ચમાં નાનકડી શાર્લેટ તેના પિતાના કોફીન આગળ ઊભી છે શાર્લેટના વ્હાઈટ ફ્રોક પર તેના પિતાના સન્માનનો મેડલ છે અને માથે તેમનું હેલ્મેટ છે શાર્લેટની હજુ તેટલી ઉંમર પણ નથી કે તેના ફાયર ફાઈટર પિતા કે જેને તે પોતાના હીરો સમજે છે તે હવે તેને સ્કૂલના ફર્સ્ટ ડે પર મૂકવા ક્યારેય નહીં આવી શકે સ્કૂલનો લાસ્ટ ડે હશે કે તેનો વેડિંગ ડે તેને હંમેશાં પિતાની ખોટ સાલવશેપિતાને આખરી વિદાય આપતી શાર્લેટને જોઈને ભલભલાના આંખમાં આંસું આવી જાય તેમ છે શાર્લેટના પિતાએ જંગલમાં આગ ઓલવતી વખતે જીવ ગુમાવ્યો હતો