¡Sorpréndeme!

કલાકાર એવોર્ડમાં રેડ ગાઉનમાં અપ્સરા લાગી નુસરત જહાં, ‘યૂથ આઇકન એવોર્ડ’થી સન્માનિત

2020-01-08 5,186 Dailymotion

બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં હાલમાં જ28માં કલાકાર એવોર્ડમાં ‘યૂથ આઇકન એવોર્ડ’થી સન્માનિત થઈ નુસરત જહાં અહીંરેડ ગાઉનમાં આવી હતીનુસરતે લાઇટ મેકઅપ સાથે ગાઉનના મેચિંગ શેડની લિપસ્ટિક કરી હતી જેની સાથેમેસી બન હેરસ્ટાઇલ અનેમિનિમમ જ્વેલરી કેરી કરી હતીઆ લૂકમાં નુસરત એક અપ્સરા લાગતી હતી જેના લૂકને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે