¡Sorpréndeme!

કાઇટ ફેસ્ટિવલ 2020, 25 દેશના 150થી વધુ પતંગબાજો ઉમટ્યા, આકાશમાં રિમોટ પતંગ અને પ્લેન ઉડ્યા

2020-01-08 30 Dailymotion

વીડિયો ડેસ્કઃ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ‘ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ’ની 7 જાન્યુઆરીથી શરૂઆત થઈ ચૂકી છે આ ફેસ્ટિવલમાં 25 દેશના 150થી વધુ અને ભારતના 12 રાજ્યના 115 પતંગબાજો સામેલ થયાં છે ફેસ્ટિવલમાં શિવાજીના પતંગો, સમડી ટાઇપના પતંગો અને રિમોટ પતંગોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું