¡Sorpréndeme!

શતાબ્દી ટ્રેનમાં બ્રેડ ખાધા બાદ પાંચ મહિલાઓને ફૂડ પોઈઝનિંગની અસર, રેલવે સ્ટેશન પર હોબાળો

2020-01-07 1,969 Dailymotion

સુરતઃમુંબઈથી 40 જેટલી મહિલાઓનું ગ્રુપ પીકનીક માટે સુરત આવી રહ્યું હતું શતાબ્દી ટ્રેનમાં આવી રહેલા ગ્રુપના સભ્યોએ નાસ્તામાં બ્રેડ બટર ખાધા હતાં બ્રેડ બટર ફંગસવાળા અને વાસી હોવાની ફરિયાદ બાદ પાંચેક મહિલાઓને ઊલટી શરૂ થઈ ગઈ હતી જેથી વાપીમાં ફરિયાદ કરાયા બાદ સુરતમાં મહિલાઓએ રેલવે સ્ટેશન ઉતરીને હોબાળો મચાવતાં સારવાર આપવામાં આવી હતી બાદમાં વડોદરાથી પેન્ટ્રીકારના સંચાલકને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું