¡Sorpréndeme!

સરકારી વકીલે કહ્યું, કોઈ અરજી પેન્ડિંગ નથી, તેથી ડેથ વોરન્ટ જાહેર કરી શકાય

2020-01-07 33 Dailymotion

નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓની ફાંસી વિશે મંગળવારે નિર્ણય લેવામાં આવ્યો છે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી વિશે સુનાવણી શરૂ થઈ હતી સરકારી વકીલે જજને આરોપીઓ સામે ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરી હતી પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાના માતા-પિતા અને 3 દોષિતો પવન, વિનય અને અક્ષય તરફથી વકીલ એપી સિંહ અને દોષિત મુકેશ તરફથી વકીલ એમએલ શર્મા હાજર રહ્યા હતા