¡Sorpréndeme!

જામનગરમાં 3 શખ્સોએ બંદુક બતાવી ગેસ કંપનીના કર્મચારીને લૂંટ્યો

2020-01-07 1,785 Dailymotion

જામનગર: શહેરના અંડરબ્રિજ નજીક સમર્પણ હોસ્પિટલ પાસે આવેલી સત્યમ કોલોનીમાં અજાણ્યા શખ્સોએ 10 લાખની લૂંટ કર્યાનું સામે આવ્યું છે ગેસ કંપનીના કર્મચારીને નિશાન બનાવી ધોળા દિવસે લાખો રૂપિયાની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે બાઇર પર આવેલા ત્રણ શખ્સઓએ બંદુક દેખાડી લૂંટ ચલાવી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે ઘટનાની જાણ થતા જ એસપી શરદ સિંઘલ, એલસીબી અને સિટી સી ડિવીઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે