¡Sorpréndeme!

કચ્છના સફેદ રણમાંથી નિહાળો સૂર્યોદયનો અવિસ્મરણીય નજારો

2020-01-07 428 Dailymotion

કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છેદેશભરમાંથી સહેલાણીઓ આવી રહ્યા છેરણોત્સવ માટે આવતા સહેલાણીઓ ધોરડો સ્થિત ટેન્ટ સિટીમાં રોકાય છેટેન્ટ સિટીના મેનેજેન્ટ તરફથી સહેલાણીઓને સફેદ રણમાં લઈ જવામાં આવે છેસફેદ રણમાં ઝીરો પોઈન્ટ છે જયાંથી સૂર્યોદયને નિહાળી શકાય છેઅહીં સહેલાણીઓ વહેલી સવારે પહોંચી જાય છે અને પછી ઉગતો સૂરજ નિહાળી રોમાંચ અનુભવે છે