¡Sorpréndeme!

અમદાવાદ કાઈટ ફેસ્ટિવલમાં વિદેશીઓએ ગરબા અને ભાંગડાની મોજ માણી

2020-01-07 622 Dailymotion

અમદાવાદ: આજથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 31મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ થઈ ગયો છે આ વર્ષે 25 દેશના પંતગબાજો કાઇટ ફેસ્ટિવલની મજા માણવા પધાર્યા છે ફેસ્ટિવલ શરૂ થયા બાદ વિદેશીઓએ ગરબા અને ભાંગડાની મોજ માણી હતી વિદેશીઓ ગુજરાતી ગરબા પર તાલબદ્ધ થઈને ગરબાની મોજ માણી હતી સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા લોકો સાથે સેલ્ફી પણ લીધી હતીઆજથી શરૂ થયેલો કાઇટ ફેસ્ટિવલ 14મી જાન્યુઆરી સુધી ચાલશે