¡Sorpréndeme!

હિમાંશી ખુરાનાએ સલમાનના વાસણ ધોવાને ડ્રામા ગણાવ્યો, બોલી ‘630 કરોડ લીધા તો ધોવે જ ને’

2020-01-07 14,348 Dailymotion

થોડા દિવસ પહેલા ઘરના સદસ્યોને પાઠ ભણાવવા સલમાન ખાન બિગ બોસ હાઉસમાં વાસણ ઘસ્યા હતા જેના પર બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ હિમાંશી ખુરાનાએ આરોપ લગાવતા એક વીડિયો શેર કર્યો છે તે વીડિયોમાં મેનિક્યોર કરાવી રહી છે અને બોલે છે કે બિગ બોસમાં વાસણ ઘસી ઘસીને હાથ ખરાબ થઈ ગયા છે જ્યારે સલમાનના વાસણ ધોવા પર વાત આવે છે તો તે બોલે છે કે તેને 630 કરોડ રૂપિયા મળ્યા છે તો ધોવે જ ને હિમાંશીના આ વીડિયો પર સલમાનના ફેન્સ ભડક્યા છે