¡Sorpréndeme!

હિન્દુ રક્ષા દળે લીધી હિંસાની જવાબદારી,કહ્યું-દેશવિરોધી પ્રવૃત્તિઓને સહન નહીં કરીએ

2020-01-07 4,038 Dailymotion

રવિવારે અમુક બુકાનીધારીઓએ JNU કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મારઝૂડ અને હોસ્ટેલમાં તોડફોડ કરી હતી જોકે પ્રાથમિક તપાસમાં એબીવીપી દ્વારા આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવતું હતું પરંતુ હવે હિન્દુ રક્ષા દળે આ હિંસાની જવાબદારી લીધી છે

હિન્દુ રક્ષા દળના પ્રમુખ પિન્કી ચૌધરીએ કહ્યું છે કે, JNU સતત દેશદ્રોહી હરકતોનો અડ્ડો બનતો જાય છે અમે તેને સહન કરી શકીએ તેમ નથી તેથી JNUમાં જે હિંસા થઈ તે અમે કરી છે અને તેને સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ હુમલો કરનાર અમારા જ કાર્યકર્તાઓ હતા