¡Sorpréndeme!

જમાલપુરમાં પાથરણાવાળાનો હોબાળો, AMCના દબાણ ખાતા પર હપ્તા ઉઘરાવવાનો આક્ષેપ

2020-01-06 212 Dailymotion

અમદાવાદઃશહેરના જમાલપુર સ્મશાન બહાર છેલ્લા 40 વર્ષથી શાકભાજીનો ધંધો કરતા શ્રમિકોએ AMCના દબાણ ખાતા દ્વારા સતત એક વર્ષથી હેરાન કરવાનો અને હપ્તા ઊઘરાવવાનો છે આક્ષેપ મુક્યો છે સવાર પડતા જ 6 વાગ્યે એમની દબાણની ગાડી ન આવી હોય છતાં અમુક અસામાજિક તત્વો અને AMCના દબાણ ખાતા વાળા અહિયા ધંધો કરતા શ્રમિકોને હેરાન કરે છેજેઓ અગાઉ પણ AMCનું નામ લઇ બેસવાની જગ્યા આપવા માટે રૂ 20 હજાર લઈ ગયા છે