¡Sorpréndeme!

સુરતમાં નવજાતને જન્મ આપ્યા બાદ ફેંકી દેનાર કિશોરી સીસીટીવીમાં કેદ થઇ

2020-01-06 10,698 Dailymotion

સુરતઃકાપોદ્રા વિસ્તારમાં શુક્રવારની મોડિરાત્રે એક કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતોકિશોરી કુંવારી હોવાથી સમાજના ડરે નવજાત બાળકને કડકડતી ઠંડીમાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને નાખી આવી હતી બાળકી મળ્યાની જાણ પોલીસને થતાં પોલીસે 6 કલાકમાં જ 15 સીસીટીવી જોઈને આરોપી કિશોરીને ઝડપી લેતા તેણે ગુનો કબૂલ કરતાં કિશોરીને જુવેનાઈલ હોમમાં મોકલી દેવાઈ હતી