¡Sorpréndeme!

JNUમાં એબીવીપી અને જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના બે જૂથ વચ્ચે હિંસક ઘર્ષણ

2020-01-06 2,678 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંજેએનયુ માં થોડા દિવસની શાંતિ પછી ફરી એકવાર ભારે હંગામો થયો છે અહીં એબીવીપી અને જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના બે જૂથ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું, જેમાં કોઈનું માથું ફૂટ્યું તો કોઈના હાથ-પગ તૂટી ગયા સ્ટુડન્ટ યુનિયનની પ્રેસિડેન્ટ આઈશી ઘોષ, વિદ્યાર્થી નેતાઓની ચૂંટણીમાં એબીવીપી અધ્યક્ષ પદના ઉમેદવાર મનીષ જાંગિડ અને કેટલાક શિક્ષકોને પણ ગંભીર ઈજા પહોંચી છે વીસ ઈજાગ્રસ્તને એઈમ્સ ટ્રોમા સેન્ટર અને સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરાયા છે દરમિયાન પ્રિયંકા ગાંધી ઘાયલ વિદ્યાર્થીઓને મળવા હોસ્પિટલ પહોંચ્યાં હતાંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું