¡Sorpréndeme!

રવિવારે રમાનારી મેચ પહેલાં કોહલીએ નેટ પ્રેક્ટિસ કરી

2020-01-05 258 Dailymotion

BCCIએ કોહલીનો વીડિયો ટ્વિટ કર્યો હતો જેમાં રવિવારે રમાનારી મેચ પહેલાં કોહલી પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતોકોહલીએ અલગ-અલગ શોટ્સ રમી પોતાની બોટિંગની ધાર ચકાસી હતી ભારતીય કેપ્ટને હેલિકોપ્ટર શોટ સહિતના શોટનું નિદર્શન પણ કર્યું હતુ ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજે ભારતીય ટીમ મેદાનમાં મેચ માટે ઉતરશે