¡Sorpréndeme!

માંડવી પોલીસ મથકમાં ફરાદીના તલાટીમંત્રીનો પોલીસ સાથે ડખ્ખો, ઝપાઝપીનો વીડિયો વાઈરલ

2020-01-04 648 Dailymotion

ભુજઃ માંડવી પોલીસ મથકમાં ફરાદી ગામના તલાટી મંત્રીને બોલાવી ખનીજ ચોરીમાં અને પવન ચક્કીના કામમાં કેટલા રૂપિયા મળે છે તેમ પુછતાં પોલીસ કર્મચારીઓ અને તલાટી મંત્રી વચ્ચે ઝપાઝપી થઇ હતી જેમાં તલાટી મંત્રીને માથાના ભાગે લોકઅપનો સળિયો વાગતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો પોલીસ મથકમાં બનેલા ઝપાઝપીના દ્રશ્યોનો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે બનાવ સંદર્ભે માંડવીના પાંચોટીયા ગામના અને ફરાદી ગામના તલાટી મંત્રી પુનશી ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બનાવ શુક્રવારે બપોરના અરસામાં બન્યો હતો