¡Sorpréndeme!

અમદાવાદમાં મચ્છર અને ફાયર બ્રિગેડની થીમ સાથે ફ્લાવર શોનો પ્રારંભ

2020-01-04 1,887 Dailymotion

અમદાવાદઃ શહેરના સરદાર બ્રિજથી એલિસબ્રિજ વચ્ચે આવેલા રિવરફ્રન્ટ ખાતે આજથી 19 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શો 2020ની શરૂઆત થઈ છે ચાલુ વર્ષે અલગ અલગ થીમ પર તમામ પ્રકારની વેરાયટી સાથે લાખો ફૂલો જોવા મળી રહ્યા છે ફ્લાવર શોમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી, મચ્છર, ફાયરબ્રિગેડ વગેરે જેવી થીમ રાખવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈચ્છે છે કે, ફ્લાવર શો જોઈને શહેરીજનો સ્વચ્છતા, પર્યાવરણ, ગ્રીન એન્ડ ક્લિનનો કોન્સેપ્ટ અપનાવે છે અને શહેર કલરફુલ બનાવે