¡Sorpréndeme!

મમતાએ કહ્યું- નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે, કે પાકિસ્તાનના રાજદૂત?

2020-01-03 1,293 Dailymotion

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન વારંવાર ભારતની સરખામણી પાકિસ્તાન સાથે શા માટે કરે છે ? મમતાએ પુછ્યું મોદી ભારતના વડાપ્રધાન છે, કે પાકિસ્તાનના રાજદૂત

મમતા બેનર્જીએ કહ્યું- ભારત એક મોટો દેશ છે તેની સંસ્કૃતિ અને વારસો ખૂબ જ સમુદ્ધ છે વડાપ્રધાન સતત તેની સરખામણી પાકિસ્તાન જેવા દેશ સાથે શાં માટે કરે છે ? દરેક મુદ્દે તમે પાકિસ્તાનનું ઉદાહર શા માટે આપો છો