¡Sorpréndeme!

ફોઈના ઘરે કેક કાપી ફેમિલી સાથે ફરવા નીકળેલા યુવકને અડફેટે લેનાર સિટી બસ ચાલક ઝડપાયો

2020-01-03 386 Dailymotion

સુરતઃશહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી સિટી બસે વધુ એક યુવાનનો ભોગ લીધો હતો જન્મદિન હોવાથી પત્ની અને પુત્ર સાથે ફરવા નીકળેલા હિતેશ સોલંકી નામના યુવકને સિટી બસે કચડી મારતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અને લોકટોળુ ભેગું થઇ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતીબીજી તરફ બસના ચાલક સમાધાન ઉર્ફે વિજય પાટીલની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે