¡Sorpréndeme!

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ધુમ્મસથી વિઝિબિલિટી ઘટી, અમદાવાદ એરપોર્ટ પર 27 ફ્લાઇટને અસર, 1 કેન્સલ

2020-01-03 509 Dailymotion

કેવડિયા: ઉત્તર ભારતમાં સતત એક સપ્તાહથી ધુમ્મસ છવાયેલું રહ્યું હતું જેની અસર ગુરુવારે ગુજરાતમાં પણ જોવા મળી હતી ગુરુવારે પણ વિમાનોનું સંચાલન ખોરવાતા અમદાવાદથી સવારે ઉદયપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી આ ઉપરાંત અમદાવાદની 27 જેટલી ફ્લાઈટ 1 કલાકથી 4 કલાક જેટલી મોડી પડતા પેસેન્જરો હેરાન થયા હતા ગુરુવારે રાજ્યમાં લઘતમ 136 ડિગ્રી તાપમાન નોંધાયું હતું ઉત્તરાયણ સુધી ઠંડી 10 થી 14 ડિગ્રીની વચ્ચે રહેશે એવું હવામાન નિષ્ણાતોનું માનવું છે