¡Sorpréndeme!

દમણથી BMW કારમાં બર્થ ડે પાર્ટી માટે દારૂનો જથ્થો લઈને ભરૂચ જતો યુવક ઝડપાયો

2020-01-03 1,588 Dailymotion

વલસાડઃદારૂની હેરાફેરી માટે લોકો નીતનવા તુક્કા અપવાનતા હોય છે ત્યારે લક્ઝુરિયસ ગણાતી બીએમડબ્લ્યુ કારમાં દારૂની હેરાફેરી કરતો એક યુવક ઝડપાયો છે ધરમપુર ઓબરબ્રીજના ઉતર છેડે પોલીસે રોકાવેલી કારમાંથી ભરૂચનો યુવક દમણથી દારૂ અને બિયરની 63 બોટલ લઈને બર્થ ડે પાર્ટી માટે લઈ જતાં ઝડપાયો હતો હાલ વલસાડ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે