¡Sorpréndeme!

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પર મહિલાઓનું હલ્લાબોલ, હપ્તારાજ બંધ કરોના નારા લગાવી PIનો ધેરાવ કર્યો

2020-01-03 181 Dailymotion

હિંમતનગર:ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આજે એક સાથે 50થી વધુ મહિલાઓનું ટોળું એક વાહનમાં પહોંચ્યું હતું રોડ પર હપ્તારાજ બંધ કરોના નારા લગાડતી મહિલાઓ પોલીસ સ્ટેશનમાં પ્રવેશી હતી પોલીસ સ્ટેશનમાં પહોંચીને મહિલાઓએ પીઆઈનો ઘેરાવ કર્યો હતો જેનો જવાબ આપીને પીઆઈએ તમામને શાંત કરવા પ્રયાસ કર્યા હતા