¡Sorpréndeme!

ગીરગઢડાના નાના સમઢીયાળામાં વાડીમાં પાણી વાળતા ખેડૂત પર દીપડીનો હુમલો

2020-01-03 615 Dailymotion

ગીરગઢડા: ગીરગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામમાં રહેતા ખેડૂત દાનાભાઇ નારણભાઇ ચૌહાણ (ઉવ47) પર દીપડાએ હુમલો કર્યો હતો ખેતરમાં પાણી વાળતા હતા તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો દીપડાએ ખેડૂતના ડાબા પગમાં દાંત અને નહોર માર્યા હતા ખેડૂતને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વન વિભાગને જાણ થતા દીપડાને પકડવા કામગીરી હાથ ધરી છે