¡Sorpréndeme!

આગ બુઝાવતા ફાયરમેનનું મોત, અંતિમ સંસ્કાર વખતે સરકારે 19 મહિનાના દીકરાને વીરતા પુરસ્કાર આપ્યો

2020-01-03 432 Dailymotion

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ બુઝાવતી વખતે ગત સપ્તાહે ફાયરકર્મી જ્યોફ્રી કીટનનું મોત થઈ ગયું હતું આ બહાદુરી માટે ગુરુવારે ફાયરકર્મીના અંતિમ સંસ્કાર બાદ તેમના 19 મહિનાના દીકરા હાર્વી કીટનને સર્વોચ્ચ સેવા મેડલથી સન્માનિત કર્યા હતા આ દરમિયાન હાર્વી રૂરલ ફાયર સર્વિસ (RFS)ના ડ્રેસમાં હતોન્યૂ સાઉત વેલ્સ રોયલ ફાયર સર્વિસ કમિશનર ક્રેગ ફિજસિમોન્સે હાર્વેની શર્ટ પર મેડલ લગાડવામાં આવ્યો હતો અંતિમ સંસ્કારમાં હાજર ફાયર ફાઈટર્સે જ્યોફ્રીને સલામી આપી હતી અને તેમના પાર્થિવ શરીરની સિડનીના કબ્રસ્તાનમાં દફન વિધી કરવામાં આવી હતી