ઈરાનની વિશેષ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીનું બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હવાઈ હુમલામાં મોત થયું છેઆ હુમલાની જવાબદારી અમેરિકાએ લીધી છેઆ હુમલામાં કતાઈબ હિજબુલ્લાહના કમાંડર અબૂ મહદી અલ મુહાંદિસનું પણ મોત થયું છેઅમેરિકી રક્ષા વિભાગ તરફથી નિવેદન આવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિના નિર્દેશ પર વિદેશમાં રહેતા અમેરિકી સૈન્યકર્મીઓની રક્ષા માટે કાસિમ સુલેમાનીને મારવાનું પગલું ભર્યું છેઅમેરિકાએ તેને આતંકવાદી ઘોષિત કર્યો હતો