¡Sorpréndeme!

બાળકીઓ સાથેના જાતિય સતામણીના વધેલા કિસ્સા ચિંતાનો વિષયઃ શિક્ષણ મંત્રી

2020-01-02 248 Dailymotion

સુરતઃવરાછાના સરદાર સ્મૃતિ હોલમાં પોલીસ અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સેફ હોમ સેફ સ્ટ્રીટના નેઝા હેઠળ શિક્ષકોની તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી હાજર રહ્યાં હતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, બાળકો સાથેના જાતિય સતામણીના કિસ્સાઓ વધી રહ્યાં છે નજીકના સંબંધીઓ અને પાડોશીઓ દ્વારા નાની બાળકીઓ સાથે જાતિય સતામણી કરવામાં આવી રહી છે જે ચિંતાનો વિષય છે