આયુષ શર્મા અને અર્પિતા ખાનની દીકરીનું પરિવારમાં ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યું,જેનો વીડિયો આયુષ શર્માએ શેર કર્યો છે દીકરી આયતનું પરિવારજનોએ એકદમક્યૂટ અંદાજમાં સ્વાગત કર્યું હતુ 27 ડિસેમ્બરે અર્પિતાએ આયતને જન્મ આપ્યો હતો તો 31 ડિસેમ્બરે અર્પિતાને હૉસ્પિટલમાંથી રજા મળી હતી જેના ફોટોઝ પણ આયૂષે શેર કર્યા હતા