¡Sorpréndeme!

પીરાગઢીની બેટરી ફેક્ટરીમાં આગ, બ્લાસ્ટ થવાથી બિલ્ડિંગનો એક ભાગ ધસી પડ્યો

2020-01-02 12 Dailymotion

દિલ્હીનાપીરાગઢી વિસ્તારમાં એક બેટરી ફેક્ટરીમાં આગ લાગી છે આ આગને બુઝાવવા ફાયર બ્રિગેડની 30 ગાડીઓ પહોંચી હતી આગમાંફેક્ટરીમાં કામ કરતા કર્મીઓ સહિત ફાયરબ્રિગેડકર્મીઓ ફસાયા છે,NDRFની ટીમ પણ રેસ્ક્યૂ ઑપરેશનમાં લાગી છેઆગના લીધે ફેક્ટરીની આસપાસની ઈમારતો ખાલી કરાવાઈ છે ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ સતત વધી રહી છે આગમાં થયેલ બ્લાસ્ટના કારણે ફેક્ટરીની ઈમારતનો એક ભાગ પણ ધ્વસ્ત થયો છે