¡Sorpréndeme!

શહેર કોટડામાં લોકોએ બૂટલેગર અને તેના પરિવારને માર માર્યો, વીડિયો વાઈરલ

2020-01-01 4,924 Dailymotion

અમદાવાદઃથર્ટી ફર્સ્ટની રાત્રે શહેરમાં દારૂડીયા પકડાવાની સાથે સાથે બૂટલેગરો સાથે સાથેનો ત્રાસ પણ જોવા મળ્યો હતો 31મી ડિસેમ્બરની રાત્રે શહેર કોટડા વિસ્તારમાં બૂટલેગરે કોઈ કારણસર દાદાગીરી કરતા આસપાસના લોકોએ સાથે મળીને બૂટલેગર તથા તેના પરિવારને માર માર્યો હતો જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે