¡Sorpréndeme!

કાંકરિયા કાર્નિવલમાં ઓસમાણ મીરની જમાવટ, મેયર બિજલબહેન પટેલ અને કોર્પોરેટર ગરબે રમ્યાં

2019-12-31 9,796 Dailymotion

વીડિયો ડેસ્કઃ અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં છઠ્ઠા દિવેસ લોકગાયક ઓસમાણ મીરે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું ઓસમાણ મીરે ભજન, સૂફી અને ગઝલ રજૂ કરાતાં લોકો જૂમી ઉઠ્યા હતાં ત્યાર બાદ ઓસમાણ મીરે ગરબાની રમઝટ બોલાવતાં મેયર બિજલબહેન પટેલ અને કોર્પોરેટરો પણ ગરબે રમ્યાં હતાં