¡Sorpréndeme!

ઠંડીમાં ધુમ્મસના કારણે દિલ્હી-હિસાર હાઇવે પર એક પછી એક વાહનોની ટક્કર

2019-12-31 720 Dailymotion

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું છે,ધુમ્મસના કારણે વાહનોને ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારેદિલ્હી-હિસ્સાર હાઇવે પર ધુમ્મસના કારણે વાહનો ટકરાયા હતાકાર,ટ્રક,બસ અને વાનથી લઈ અનેક વાહનો એકબીજા સાથે ટકરાતા એક જોરદાર અકસ્માત થયો હતો જેનો વીડિયો કોઈ રાહદારીએસોશિયલ મીડિયા પર શેર કર્યો છે