¡Sorpréndeme!

સુરત પાલિકામાં સમાવેશ મુદ્દે લસકાણાના ગામ લોકોનો વિરોધ

2019-12-30 131 Dailymotion

સુરત: પાલિકાની હદ વિસ્તરણ મામલો દિવસેને દિવસે વિરોધનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે લસકાણા અને ખોલવડ ગામના લોકોનો પાલિકામાં સમાવેશ થતાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ગામ લોકોની માંગ છે કે, ગામડાને ગામડું જ રહેવા દેવું જોઈએ અમુક લોકોની જીદ સંતોષવા માટે ગામડાની સંસ્કૃતિ અને ગ્રામ્ય લોકોને હેરાન કરવાનું રહેવા દેવું જોઈએ પાલિકામાં ભળતાં ભાવ વધારા થશે જે ગામના લોકોને પરવડશે નહી તેવું જણાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો