¡Sorpréndeme!

હેમંત સોરેને બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા, રાજ્યના 11માં સીએમ બન્યા

2019-12-29 3,074 Dailymotion

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકરી અધ્યક્ષ હેમંત સોરેને રજ્યના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા શપથ ગ્રહણ સમારંભ રાંચીના મોરહાબાદ મેદાનમાં થઈ રહ્યો છે મંચ પર રાહુલ ગાંધી, મમતા બેનર્જી, ભૂપેશ બધેલ, તેજસ્વી યાદવ સહિત ઘણાં નેતા ઉપસ્થિત રહ્યાં છે સમારંભ માટે 14 પક્ષના 30 નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે હેમંતની સાથે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને લોહરદગાના ધારાસભ્ય રામેશ્વર ઉરાંવ, પાકુડના કોંગ્રેસના ધારાસભ્ય અલમગીર આલમ અને રાજદના ધારાસભ્ય સત્યાનંદ ભોક્ત મંત્રી પદના શપથ લેશે