બૉલિવૂડની સૌથી ચૂલબૂલી ગર્લ સારા અલી ખાન તેના મસ્તીખોર અંદાજના કારણે જાણીતી છે હાલમાં જ સારાએ એક વીડિયો શેર કર્યો છે, જે સિમ્બાના શૂટિંગ સમયનો છે, ઓનસેટ સારા તેના મસ્તીભર્યા અંદાજમાં કોએક્ટર રણવિર સિંહ અને ડાયરેક્ટર રોહિત શેટ્ટીની કેવી મજાક કરતી તે તેમાં જોવા મળે છે