¡Sorpréndeme!

ટ્યુશન શિક્ષકે સગીરાને ગર્ભવતી બનાવી લગ્ન કર્યા, સાસરીયાએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી

2019-12-28 990 Dailymotion

વડોદરાઃબોટાદ જિલ્લામાં પોલારપુર ગામમાં ટ્યુશન જતી સગીરાને લંપટ શિક્ષકે શિક્ષણના પાઠ ભણાવતા ભણાવતા પ્રેમના પાઠ ભણાવી શારીરિક સુખ માણીને ગર્ભવતી બનાવી દીધી હતી સગીરાએ ફરિયાદ કરતા ગભરાઇ ગયેલા લંપટ શિક્ષકને લગ્ન કરી લેવાની ફરજ પડી હતી લગ્ન બાદ સારી રીતે રાખવાને બદલે પતિ સહિત સાસરીયાઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા મામલો વડોદરા પોલીસ મથકમાં પહોંચ્યો છે અને ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી છે બાપોદ પોલીસે અરજીના આધારે કાર્યવાહી હાથ ધરી છે