¡Sorpréndeme!

માઉન્ટ આબુમાં શિયાળો જામ્યો, તાપમાન માઈનશ 1 થતાં લોકો ઠુંઠવાયા

2019-12-27 2,708 Dailymotion

માઉન્ટ આબુમાં ઠંડી સતત વધી રહી છે ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે માઉન્ટ આબુવાસીઓ દિવસ દરમિયાન ઘરોમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે આજે શુક્રવારે તાપમાન આ શિયાળામાં પ્રથમ વખત માઇનસ નોંધાયું હતું તાપમાનમાં ઘટાડો થયા બાદ માઉન્ટ આબુના મેદાનોની બહાર પાર્ક કરેલી કારની છત અને પાણીપર પણ ભરફની પાપડીયો બંધાઈ હતી પાર્ક કરેલી કારની છત, બરફના થરો જામી ગયા હતા આ શિયાળામાં પહેલીવાર જ્યારે તાપમાન માઈનસ પર પહોંચ્યું ત્યારે ઠંડીની અસર હવે તીવ્ર બની છે