¡Sorpréndeme!

LOC પર ગોળીબાર પછી ભારતીય સેનાની જવાબી કાર્યવાહી, 4 પાકિસ્તાની સૈનિક ઠાર

2019-12-27 4,508 Dailymotion

પાકિસ્તાન દ્વારા સીમા પારથી કરવામાં આવતા ગોળીબારનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે વળતા હુમલામાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાન સેનાની પોસ્ટિંગ ચોકીઓ તોડી પાડી છે તે સાથે જ ભારતીય સેનાએ 3-4 પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર કરી દીધા છે નોંધનીય છે કે, ગુરુવારે રાતે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને મોર્ટાર છોડ્યા હતા