¡Sorpréndeme!

સુરતના સોની ફળિયામાં મધરાતે રસ્તા પર બર્થડે સેલિબ્રેશન

2019-12-27 6,364 Dailymotion

સુરતઃ શહેરમાં પોલીસ કમિશનરના રાત્રે બર્થ ડે સેલિબ્રેશનના પ્રતિબંધના જાહેરનામાનો ભંગ કરતો વીડિયો વાઈરલ થયો છે અગાઉ શહેરનાં પોશ વિસ્તારમાં કાયદાનું ઉલ્લંઘન કરી બર્થ ડે સેલિબ્રેશનના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ હવે કોટ વિસ્તાર સોની ફળિયાનો વીડિયો વાઈરલ થયો છે સોની ફળિયામાં બર્થ ડે સેલિબ્રેશનના નામે મધરાત્રે રસ્તા પર કેક કાપી અને ફટાકડા ફોડ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે