Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંનાગરિકતા સંશોધન એક્ટ વિરોધ દેશભરમાં દેખાવો ચાલી રહ્યા છે, આજે શુક્રવારે પણ યુપીમાં દેખાવોને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને ઘણા શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયા છે યુપીમાં જુમ્માને ધ્યાનમાં રાખતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું