¡Sorpréndeme!

સમયને સાચવી, સદઉપયોગ કરનાર જ જીવનમાં સફળ થઈ શકે છે

2019-12-26 404 Dailymotion

તમે સમય જેવી રીતે પસાર કરશો એ જ રીતે જીવન પસાર થશેજીવનમાં આપણી પાસે માત્ર આપણો વર્તમાન છે ભવિષ્યની ચિંતામાં આજને આપણે વેડફી ના નાંખવી જાઈએ કારણ કે, જીવનરુપી ઘડિયાળ ગમે ત્યારે બંધ થઈ જાય છેજે સમયને સાચવે છે,તે જ સફળ થાય છે

પ્રગતિનીવિરોધી “આળસ” ને ધરમૂળમાંથી ઉખાડયા વિના કોઈપણ કાર્યમાં પ્રગતિ થતી નથીઆપણા જીવનમાંથી આળસ રૂપી ભયંકર દોષનો અંત લાવવો જ પડશે, તો જ પ્રગતિ થઈ શકશે