પાવાગઢઃ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ મા મહાકાળીના ધામ પાવાગઢની પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર, કલેક્ટર અમિત અરોર અને સંતોએ 44 કિમીની પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં 12 હજારથી વધુ લોકો જોડાયા છે