¡Sorpréndeme!

સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે સૂર્યગ્રહણ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

2019-12-26 134 Dailymotion

સુરતઃ સુરતીઓ સૂર્યગ્રહણને સમજી શકે તે માટે સાન્યન્સ સેન્ટર દ્વારા સૂર્યગ્રહણ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજના સૂર્યગ્રહણને મોટી સંખ્યામાં સુરતીઓ સાયન્સ સન્ટરમાં જઈને વિના મૂલ્યે જોઈ રહ્યા છે જ્યારે સૂર્યગ્રહણના પગલે અંબિકા નિકેતન સહિતના સુરતના તમામ મંદિરો બંધ રાખવામાં આવ્યા છે 11 વાગ્યા બાદ તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવશે